KKR vs RCB : કોલકાતાની પ્રથમ જીત, બેંગ્લોરને 81 રને હરાવ્યું
કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને હરાવ્યું હતું. આ સાથે કોલકાતાની ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને હરાવ્યું હતું. આ સાથે કોલકાતાની ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે.
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2023માં સતત બીજી જીત મેળવી છે.
ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું હતું.
IPL 2023ની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 12 રને હરાવ્યું.
ચેન્નાઈ સુપર કિંગ્સ 2019 પછી તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પરત ફર્યા અને શાનદાર જીત મેળવી છે
RCBએ IPLની 16મી સિઝનમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું.
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનો તબક્કો પ્લેઓફમાં પહોંચી ગયો છે.