Home > cricket.
You Searched For "cricket"
સુરત: ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની છરીના ઘા ઝીંકી હતા,આરોપીની પોલીસે કરી ધરપકડ
17 Jan 2023 10:17 AM GMTસુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિકેટના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકને પેટમાં ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા
સ્પોર્ટ્સ કેલેન્ડર 2023 : ટીમ ઈન્ડિયાને હોકીમાં 48, તો ક્રિકેટમાં 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની મળશે તક
1 Jan 2023 4:24 AM GMTનવું વર્ષ ભારતીય ખેલાડીઓ માટે પડકારો અને તકોથી ભરેલું રહેશે. ભારત આ વર્ષે હોકી, ક્રિકેટ અને શૂટિંગ વર્લ્ડ કપની સાથે વિશ્વ મહિલા બોક્સિંગ...
ભરૂચ: નર્મદા કોલેજની બે વિદ્યાર્થીનીનું યુનિવર્સિટીની મહિલા ક્રિકેટ ટીમમાં સિલેકશન
6 Dec 2022 12:41 PM GMTસુરત ખાતે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટીમનું સિલેકશન હાથ ધરાયું હતું
આજે ટીમ ઈન્ડિયાના 3 એવા ક્રિકેટરોનો જન્મદિવસ છે, જેમના વિના ટીમ અધૂરી છે, જાણો
6 Dec 2022 9:50 AM GMTભારતીય ક્રિકેટની દૃષ્ટિએ 6 ડિસેમ્બરનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ એવો દિવસ છે જ્યારે ટીમ ઈન્ડિયાના એક નહીં પરંતુ 3-3 ખેલાડીઓ પોતાનો જન્મદિવસ ઉજવી...
T20 વર્લ્ડ કપ, IND vs ENG : સેમિફાઇનલમાં ભારતની શરમજનક હાર, ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું.!
10 Nov 2022 11:17 AM GMTT20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ગુરુવારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
BCCIનો ઐતિહાસિક નિર્ણય, મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન મેચ ફી મળશે, જય શાહે કરી જાહેરાત.!
27 Oct 2022 9:54 AM GMTBCCI એ ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવી નીતિ લાગુ કરીને બોર્ડે હવે મેચ ફીના સ્વરૂપમાં મહિલા અને પુરૂષો વચ્ચેના ભેદભાવને નાબૂદ કરી દીધો છે.
અંગ્રેજોની ધરતી પર લહેરાયો તિરંગો, 23 વર્ષ બાદ ક્રિકેટમાં ભારતની દીકરીઓએ રચી દીધો ઇતિહાસ
22 Sep 2022 5:04 AM GMTભારતની દીકરીઓએ ઈંગ્લેન્ડની ધરતી પર તિરંગો લહેરાવ્યો.23 વર્ષના દુકાળનો અંત આવ્યો અને દેશની દીકરીઓએ ઇતિહાસ રચ્યો
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની ટીમની કરી જાહેરાત
20 Sep 2022 4:08 AM GMTન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે મંગળવારે T20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી
પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું હ્રદયરોગના હુમલાથી નિધન
15 Sep 2022 5:49 AM GMTપાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે.
રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી લીધો સંન્યાસ, T20 વર્લ્ડકપ જીતાડવામાં ભજવી હતી મહત્વની ભૂમિકા
14 Sep 2022 4:08 PM GMTભારતને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી
આજે Asia Cup Final, શ્રીલંકાની છઠ્ઠી અને પાકિસ્તાનની ત્રીજીવાર ચેમ્પિયન બનવા પર નજર.!
11 Sep 2022 6:26 AM GMTએશિયા કપ T20ની ફાઇનલ મેચ રવિવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકા ટૂર્નામેન્ટ જીતશે તો તેના દેશવાસીઓને થોડી ખુશીની ક્ષણો...
'જ્યારે તેણે ટેસ્ટની કેપ્ટન્સી છોડી, ત્યારે ફક્ત ધોનીનો મેસેજ આવ્યો' : વિરાટ કોહલી
5 Sep 2022 6:41 AM GMTએશિયા કપમાં સુપર ફોરમાં ટીમ ઈન્ડિયાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની ટીમે ભારતને પાંચ વિકેટે હરાવીને પાછલી હારનો બદલો લીધો...