અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી ધર્મેન્દ્રકુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિને પોલીસે પુના ખાતેથી ઝડપી પાડ્યો
અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી ધર્મેન્દ્રકુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિને પોલીસે પુના ખાતેથી ઝડપી પાડ્યો
પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારુની રૂ.1.27 કરોડની 56,640 નંગ બોટલ મળી આવી ગોવાથી દારૂ ભરી આવ્યા હતા 4 કન્ટેનર
પોલીસને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
ઉમલ્લા પોલીસ સ્ટેશન હદ હેઠળ આવેલા ઢુંઢા ગામના ટેકરા ફળિયામાં એક ખેતરમાં છૂપાવાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી
ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકના અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું