અમરેલી : હવે ત્રીજી આંખથી સજ્જ થશે સાવરકુંડલા, જુઓ કેવું કરાયું આયોજન..!
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
લૂંટ કરનાર અન્ય કોઈ નહી, પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરનાર જ આરોપી હોવાનું સામે આવ્યું
ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરી કરતી ગેંગના 4 સભ્યોની કરી ધરપકડ, રાજસ્થાની ગેંગ ગુજરાતમાંથી કાર ચોરી-અફીણની કરતી તસ્કરી.