વડોદરા વડોદરા : વિધવા મહિલા સાથે ગિફ્ટના નામે રૂ. 6.47 લાખની ઠગાઈ, નાઇજિરિયન ગેંગ ઝડપાય... વડોદરાની એક વિધવા મહિલા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ ગિફ્ટ છોડાવવાના નામે રૂપિયા 6.47 લાખ પડાવી લેનાર નાઈજિરિયન ગેંગના 2 સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા By Connect Gujarat 25 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ક્રાઇમ બ્રાન્ચના દિલધડક ઓપરેશન બાદ સિકલીગર ગેંગના 4 કુખ્યાત સાગરીતો મહામહેનતે હાથ લાગ્યા સિકલીગર ગેંગના 4 સાગરીતોને આખરે પોલીસે ઝડપ્યા, કુખ્યાતોની કાર આવતાં જ પોલીસ દંડા લઈને તૂટી પડી By Connect Gujarat 28 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઓઢવ વિસ્તારમાં થયેલ રૂ. 54 લાખની લૂંટના માસ્ટરમાઇન્ડ સહિત 3 સાગરીતોની ધરપકડ... અગાઉ ઓઢવ વિસ્તારમાં લાખો રૂ.ની લૂંટની ઘટના બની, આંગડિયા પેઢીમાં પ્રથમ પ્રયાસમાં લૂંટેરાઓ નિષ્ફળ ગયા By Connect Gujarat 26 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : સસ્તું સોનું આપવાની લાલચે ભાવનગરના વેપારી સાથે થઈ રૂ. 2.15 કરોડની છેતરપિંડી, 4 લોકોની ધરપકડ... ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પરના મીઠીરોહર તેમજ અન્ય 2 આરોપીઓને અમરેલી અને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા હતા By Connect Gujarat 01 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : દોલતપરામાંથી એમડી ડ્રગ્સના લાખોની કિંમતના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત બનાવ બન્યો ક્રાઇમ બ્રાન્ચે 23 લાખ ઉપરાંતનો ડ્રગ્સ ઝડપયો રેકેટમાં હજુ બીજા લોકો જોડાયેલા હોવાનું બહાર આવ્યું By Connect Gujarat 14 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ચા પીવડાવી લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, મોબાઈલ સહિત રોકડ રકમ જપ્ત ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે. By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : એક જ પરિવારના 4 સભ્યોની હત્યા, ઘરકંકાસમાં મોભીએ જ કૃત્ય કર્યું હોવાની પોલીસને આશંકા ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અનેક ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી પોલીસ ગિરફતમાં, જાણો અત્યાર સુધી કેટલા ગુનાને આપ્યો અંજામ આંતર રાજ્ય અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચરિંગના અનેક ગુનામાં સંડોવાયેલ તેમજ ચેઇન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો.. By Connect Gujarat 23 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઇન્દોરમાંથી ક્રાઇમ બ્રાંચે લતીફ ગેંગના સાગરિતોને ઝડપી પાડયાં By Connect Gujarat 02 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn