વડોદરાવડોદરા : વહેલી સવારે શ્વાનોને ભસતા સાંભળી ઘર માલિકે બાલ્કનીમાંથી જોયું, તો તેના હોશ જ ઊડી ગયા... વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ બહાર મળસ્કે કુતરા ભસતા હતા. તેવામાં પાસે રહેતા મકાન માલિકની ઊંઘ તૂટી હતી By Connect Gujarat 16 Jul 2022 14:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ડભોઇના રાજલી ગામ તળાવમાંથી એક જ સપ્તાહમાં સતત ત્રીજા મગરનું રેસ્ક્યુ… વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજલી ગામેથી એક જ સપ્તાહ સતત ત્રીજો મગર વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 20 Jun 2022 16:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝગડીયા મિત્રએ મિત્રને મગરના મોમાંથી બચાવ્યો.જુઓ સમગ્ર ઘટના શુ બની હતી ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે મગર હૂમલામાં ઈજાગ્રસ્તને કમલેશ ભીખાભાઈ વસાવાને પગે ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો. By Connect Gujarat 16 Jun 2022 23:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે ઘેરાયાલો હતો,જુઓ પછી શું થયું વિશ્વામિત્રી નદી કિનારે આવેલ સંત કબીર નગર પાસે મગરોની વચ્ચો વચ એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. By Connect Gujarat 07 Jun 2022 14:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : 5 ફૂટ લાંબો મગર કાર નીચે ઘુસતાં રેસક્યું કરાયું, જુઓ "LIVE" રેસ્ક્યું... વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો. By Connect Gujarat 08 Mar 2022 12:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : શ્રમજીવીઓની બાજુમાં આવીને મગર બેસી ગયો, જુઓ લાલબાગ ઝુંપડપટ્ટીની દીલધડક ઘટના તમે મીઠી નીંદર માણી રહયાં હોવ અને તમારી બાજુમાં મગર આવી જાય તો..... By Connect Gujarat 18 Oct 2021 17:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આછોદ ગામે મગર બકરીને પાણીમાં ખેંચી ગયો, વિડિઓ થયો વાયરલ By Connect Gujarat 03 Oct 2021 20:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : રતનપુર ગામની સિમમાંથી 6 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ By Connect Gujarat 28 May 2021 13:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn