ગીર સોમનાથ : ઉનામાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા વૃદ્ધને ઊંઘમાં જ કચડી નાખ્યા...
જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી.
જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી.
સુરત શહેરના ઉન વિસ્તારમાંથી કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના 2 બાળકો રમી રહ્યા હતા.
અમદાવાદના ગોતા વિસ્તારમાં માર્બલની લાદી નીચે દબાઈ જતા બે શ્રમજીવીઓના મોત નિપજ્યાં હતા.