ભરૂચ : બિપરજોય વાવાઝોડાના પગલે 24 ગામને એલર્ટ કરાયા, શહેરભરના મોટા હોર્ડીંગ્સ ઉતારી લેવાયા...
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી તેજ પવન ફૂંકાય રહ્યો છે,
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી તેજ પવન ફૂંકાય રહ્યો છે,
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે.
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત 'બિપરજોય' આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ટકરાય એવી સંભાવના છે
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતનાં તમામ દરીયા કિનારા પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે