દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર
દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
દાહોદ : ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો, વિપક્ષના નેતા અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત...
ઝાલોદ ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા
દાહોદ: ભારે વાવાઝોડા અને વરસાદથી તારાજી, લોખંડનું મહાકાય કેબીન હવામાં ફંગોળાયુ
ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા
દાહોદ: PM મોદીના હસ્તે ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરાશે,રૂ.117 કરોડના ખર્ચે કરાયુ છે નવીનીકરણ
વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે
દાહોદ : પૂરની સ્થિતિમાં લોકોની મદદ કરનાર પ્રજાના રક્ષક એવા પોલીસકર્મીઓનું વિશેષ સન્માન કરાયું...
પૂરની સ્થિતિ સમયે લોકોના જીવ બચાવનાર તેમજ દારૂના અઢળક ગુનાઓ ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશા પત્ર સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના 2 કોચમાં ફાટી નીકળી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ...
આ દુર્ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
દાહોદ:રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત શ્રમજીવીઓ દબાયા, બેના મોત પાંચ ઇજાગ્રસ્ત
રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા
/connect-gujarat/media/post_banners/1c455788c06c4b88cb9dedd4229ed0656fc18b5f5e40b04c54720967615a90ba.webp)
/connect-gujarat/media/post_banners/2c4de7fc6e9a4c379d13a0bfc843c613ad6eaf73d0f38d34b2fb2e8426b2fe46.jpg)
/connect-gujarat/media/post_banners/800cc2c4ad42d63ef536614a88b10c5097e6b7318f3ef631259e4f72108317df.jpg)
/connect-gujarat/media/post_banners/c4edebcf2abe0aac2964037e48663495e43778c969a3dd42b085e79ade9ba9f8.jpg)
/connect-gujarat/media/post_banners/040ba3200081a2354434d5d444db953b2f9aba63306f5ecef7c7b242b6d766e9.jpg)
/connect-gujarat/media/post_banners/85ee2538fad8cefda6e58faae9fa7004ef91af35a3f17da80a558e4a6ccce29a.jpg)
/connect-gujarat/media/post_banners/8ee0d021c255c15a7053e9fe1fd36862ca788c5a6ad5ea5aaf9cb1064b020043.jpg)
/connect-gujarat/media/post_banners/fd976c5c6ea20996b4d3c55fb4b80feb03407db4c4377084e13c17cd224d4129.jpg)
/connect-gujarat/media/post_banners/5cdf4378ea8c706494b2e848c0f78a0d4ae9ed3496223956807ff6f714cc8396.jpg)
/connect-gujarat/media/post_banners/aab4ea9117e1689f27537d3a50005793972505fc9cb57f290e645266cb8d1c80.jpg)