દાહોદ:મંદિરે દર્શન કરી પરત ફરી રહેલ મોપેડ સવાર દંપત્તિનું કારની અડફેટે મોત,પોલીસે તપાસ શરૂ કરી
દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે.
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે
આદિવાસી બાહુલ્ય ધરાવતા તેમજ પછાત વિસ્તાર તરીકે ગણાતા દાહોદ જિલ્લામાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
દાહોદ જિલ્લાના ડુંગરી ગામે ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ ગંભીર પગલું ભર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું.