દાહોદ:વહીવટીતંત્રનો સપાટો,ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર
દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
દાહોદમાં સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝાલોદ ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા
ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા
વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે
પૂરની સ્થિતિ સમયે લોકોના જીવ બચાવનાર તેમજ દારૂના અઢળક ગુનાઓ ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશા પત્ર સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા