વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ
ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.
ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લાના જીવનદાયી જૂજ ડેમમાં પાણીની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
જૂનાગઢ જિલ્લાના 13 ડેમમાં 95 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે,ત્યારે ઓજત વીયર ડેમ મારફત 400થી વધુ ગામડાઓને પૂરતું પાણી જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરું પાડી શકાય તેમ છે
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.
જૂનાગઢના વંથલી પંથકમાં આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની વિપુલમાત્રામાં આવકના પગલે નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે
હજી સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના ભૂલાતી નથી ત્યાં જ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.