જૂનાગઢ: વંથલીનો સાબલી ડેમ રૂલ લેવલ નજીક, નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના

જૂનાગઢના વંથલી પંથકમાં આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની વિપુલમાત્રામાં આવકના પગલે નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે 

New Update

જૂનાગઢના વંથલી પંથકમાં આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની વિપુલમાત્રામાં આવકના પગલે નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે 

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલ સાબલી સિંચાઇ યોજના જળાશયમાં પાણીની આવક થતાં, હાલ ડેમનું લેવલ ૪૨.૪૦ મીટર છે.ડેમનું રૂલ લેવલ ૪૨.૫૦ મીટર જાળવવા માટે ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવશે. આથી સરકારના પરિપત્ર મુજબ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.સાથે જ ગામ લોકોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે

Latest Stories