ગુજરાત જૂનાગઢ: વંથલીનો સાબલી ડેમ રૂલ લેવલ નજીક, નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના જૂનાગઢના વંથલી પંથકમાં આવેલ સાબલી સિંચાઈ યોજના જળાશયમાં પાણીની વિપુલમાત્રામાં આવકના પગલે નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે By Connect Gujarat Desk 10 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત બાદ બનાસકાંઠાના પરિવારે કર્યો સામૂહિક આપઘાત, પરિવારે એક સાથે ડેમમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું.... હજી સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના ભૂલાતી નથી ત્યાં જ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. By Connect Gujarat Desk 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ સહિતના વિસ્તારમાં જવા ઈ-રીક્ષા બનશે સહારો સાબરકાંઠાના પોળો જંગલમાં હવે પેટ્રોલ-ડીઝલ કાર નહીં ચાલે, પ્રવાસીઓએ ઇ રિક્ષામાં જવું પડશે By Connect Gujarat 03 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ, તંત્રની લાપરવાહી સામે આવી સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામની વચ્ચે સુરજવડી ડેમ પર આવેલો ત્રિવેણી ચેકડેમ. પ્રથમ ધોધમાર વરસાદથી સુરજવડી ડેમમાં પાણી આવ્યું હતું, By Connect Gujarat Desk 27 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ક્યારે ભીંજાશે ગુજરાત..! : ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં ફક્ત અડધો જ વરસાદ નોંધાયો હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat Desk 26 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : રાજયભરમાં પાણીનું સંકટ, પરંતુ દ.ગુજરાતનાં ઉકાઈ ડેમમાં પાણીનો સ્ત્રોત 60%થી વધુ હોવાથી લોકોને રાહત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે. By Connect Gujarat 09 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : દક્ષિણ ગુજરાતમાં તાપી- પાર -નર્મદા લીંક પ્રોજેકટ રદ કરવાની કોંગ્રેસની માંગ દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં.... By Connect Gujarat Desk 03 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : હાલ, મઘ્યપ્રદેશના ડેમ કરતા પણ નર્મદા સરોવરમાં પાણીનો પૂરતો સંગ્રહિત જથ્થો..! ગત સિઝનમાં સારો વરસાદ નહીં વરસતા નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ પાણીથી સંપૂર્ણ ભરાયો નથી. By Connect Gujarat Desk 11 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : ડેમોમાં હવે માત્ર બચ્યું છે 22% પાણી, પાણીની કટોકટી સર્જાય શકે તેવી શક્યતા..! સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો, હાલ માંડ 30% જેટલો વરસાદ સરહદી કચ્છમાં નોંધાયો. By Connect Gujarat 18 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn