ભરૂચ : ઝઘડીયાના ધારાસભ્યએ અતિ બિસ્માર રોડ-રસ્તા અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ જિલ્લા કલેક્ટરને સંબોધીને તાલુકાના અતિ બિસ્માર રોડ-રસ્તાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સામાન્ય રીતે દિવાળી બાદ રસ્તાઓ ટનાટન બની જતાં હોય છે પણ મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ ખાડાઓ પણ શરમાય જાય તેવી હાલત છે