જૂનાગઢ પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની દુભાઈ ધાર્મિક લાગણી
ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે..
ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે..
જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલ પવિત્ર દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, ત્યારે પિતૃ તર્પણ કરવા આવતા ભક્તો માટે મોક્ષ પીપળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.