ગુજરાત ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના 18 ગામોની તરસ છિપાવશે “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના” જાસોલ ગામે પુર્ણા નદી ઉપર 8 મીટરની ઉચાંઈ અને 140 મીટરની લંબાઈ જેની સંગ્રહ શક્તિ 57 કરોડ લીટર જેટલી છે. જેની કામગીરી હાલ પુર્ણ થઈ છે By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી નાની દબાસ ગામના ખેડૂતનો નવતર પ્રયોગ... પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : રોજગારી માટે મોટા માળુંગાથી મહારાષ્ટ્ર ગયેલા 14 બંધક શ્રમિકોને મળી મુક્તિ, પરિવારમાં ખુશીનો માહોલ... માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન જ આપ્યું પણ તેમને મુક્ત કરવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કર્મયોગીઓએ લીધા રાષ્ટ્રીય એકતાના શપથ ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. By Connect Gujarat 30 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરાયા... ગરીબ કલ્યાણ મેળામાં 12,233 લાભાર્થીઓને રૂ. 26.43 કરોડની રકમના લાભો એનાયત કરવામાં આવ્યા By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : અનેક ગામોને જોડતો કોઝવે, પુલ, ખેતરો પર પૂરના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ,ખેડૂતોને વ્યાપક નુકશાન પૂર્ણા નદીના ઉગમસ્થાન વિસ્તારના કેચમેન્ટ એરિયામા આવતા અનેક ગામો પર મહાવીનાશક મહાપૂરના પાણી ફરી વળતાં જનમાલને નુકશાની થઈ હતી By Connect Gujarat 19 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં મેઘમહેરથી કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું, ખેડૂતોએ પણ કર્યો પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ... સોળેકળાએ ખીલેલા ડાંગના કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રકૃતીપ્રેમીઓ અને પર્યટકો અહી આવી પ્રાકૃતિક જીવનનો આસ્વાદ માણી રહ્યા છે. By Connect Gujarat 17 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn