ગુજરાત ડાંગ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની 127મી જન્મજયંતિની પુસ્તકાલય-આહવા ખાતે ઉજવણી કરાય... મયુરભાઇ સોંલકીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીજીના જીવન વિશે બે શબ્દો બોલીને વિધાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. By Connect Gujarat 28 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : પ્રકૃતિપ્રેમીઓને સ્વયંને ઓળખવાની ઉમદા તક પૂરી પાડતું નૈસર્ગિક સ્થળ એટલે ચનખલનું આર્ટિસ્ટ હાઉસ... ચનખલ ગામની સીમમાં, સહિયાદ્રિ પર્વતમાળાની શૃંખલાની વચ્ચે આવેલું આર્ટિસ્ટ હાઉસ પ્રકૃતિ સાથે નાતો જોડવાનો અનોખો અવસર પુરો પાડે છે. By Connect Gujarat 05 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આઝાદીના અમૃત કાળે ડાંગના “અનસંગ હીરો”ના પરિવારજનોનું કરાયું સન્માન... ત્રણ સ્વતંત્રતા સંગ્રામના બાળ લડવૈયાઓના પરિવારજનોનું રાજ્ય સરકાર વતી યથોચિત સન્માન કરાયું By Connect Gujarat 04 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ડાંગ જિલ્લામાં ધોરણ-1 ભણાવતા શિક્ષકો માટે બાલવાટિકાની તાલીમ યોજાય... ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકાનો વર્ગ શરૂ કરવામાં આવ્યો છે By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો માસ મોબીલાઇઝેશન ફોર મીશન લાઇફ ઇન ગુજરાત-2023 કાર્યક્રમ પર્યાવરણમાં સ્વચ્છતા જળવાઇ તથા પર્યાવરણ સમૃદ્ધ બને તે બાબતે લોકોને પ્રવચન દ્વારા માહિતી આપી અને મિશન લાઇફનો ઉદેશ્ય લોકોમાં વઘુમાં વઘુ ફેલાય તે બાબતે જણાવ્યું હતું By Connect Gujarat 19 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : નવનિયુક્ત કલેકટર મહેશ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે યોજી પરિચય-વ-સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર મહેશ પટેલ દ્વારા જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવવા સાથે, દરેક વિભાગના કામોની સમીક્ષા કરવામાં આવી By Connect Gujarat 05 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : આદિવાસી સંસ્કૃતિને જાણવા-માણવાનો ઉત્તમ અવસર એટલે “ડાંગ દરબાર”, આવતીકાલથી થશે પ્રારંભ... ડાંગ દરબારમાં ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે. By Connect Gujarat 01 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી નાની દબાસ ગામના ખેડૂતનો નવતર પ્રયોગ... પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : રોજગારી માટે મોટા માળુંગાથી મહારાષ્ટ્ર ગયેલા 14 બંધક શ્રમિકોને મળી મુક્તિ, પરિવારમાં ખુશીનો માહોલ... માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન જ આપ્યું પણ તેમને મુક્ત કરવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn