ડાંગ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની 127મી જન્મજયંતિની પુસ્તકાલય-આહવા ખાતે ઉજવણી કરાય...
મયુરભાઇ સોંલકીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીજીના જીવન વિશે બે શબ્દો બોલીને વિધાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
મયુરભાઇ સોંલકીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીજીના જીવન વિશે બે શબ્દો બોલીને વિધાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
ચનખલ ગામની સીમમાં, સહિયાદ્રિ પર્વતમાળાની શૃંખલાની વચ્ચે આવેલું આર્ટિસ્ટ હાઉસ પ્રકૃતિ સાથે નાતો જોડવાનો અનોખો અવસર પુરો પાડે છે.
ત્રણ સ્વતંત્રતા સંગ્રામના બાળ લડવૈયાઓના પરિવારજનોનું રાજ્ય સરકાર વતી યથોચિત સન્માન કરાયું
ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકાનો વર્ગ શરૂ કરવામાં આવ્યો છે
પર્યાવરણમાં સ્વચ્છતા જળવાઇ તથા પર્યાવરણ સમૃદ્ધ બને તે બાબતે લોકોને પ્રવચન દ્વારા માહિતી આપી અને મિશન લાઇફનો ઉદેશ્ય લોકોમાં વઘુમાં વઘુ ફેલાય તે બાબતે જણાવ્યું હતું
જિલ્લા કલેક્ટર મહેશ પટેલ દ્વારા જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવવા સાથે, દરેક વિભાગના કામોની સમીક્ષા કરવામાં આવી
ડાંગ દરબારમાં ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે.
પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ