સુરત: VNSGU હોસ્ટેલમાં દારૂ મહેફિલથી શિક્ષણ આલમમાં ખળભળાટ, ચાર વિદ્યાર્થીઓના પ્રવેશ કરાયા રદ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતું, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતી, અને માત્ર 1 પકડાયો છે
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતું, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતી, અને માત્ર 1 પકડાયો છે
બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ રાજકીયક્ષેત્રે પોતાની સક્રિયતાના દર્શન કરાવ્યા હતા.
અંકલેશ્વરની યાદગાર ટ્રાવેલ્સમાં દમણથી વિદેશી દારૂનો જથ્થો લઈને આવેલ ત્રણ મહિલા સહિત બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી,
સુરત શહેરમાં દિવાળીની રજાઓ શરૂ થવાની સાથે જ પાર્ટીઓનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે પાલ-દાંડી રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડી પોલીસે 17 નબીરાઓની અટકાયત કરી હતી.
સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન બાદ હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મહિલા ઈન્ફ્લુએન્સર યુવતીઓ સહિત બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણે સંતાડી રાખેલ ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળને ઝડપી પાડ્યો હતો.