DC vs RR IPL 2024: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું, પ્લેઓફની આશા રાખી જીવંત
IPL 2024ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ પંજાબ કિંગ્સ સાથે સામસામે છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા.
ફોર્મમાં ચાલી રહેલી દિલ્હી કેપિટલ્સ ગયા વર્ષે નિશાન ચૂકી ગઈ હતી, પરંતુ હવે તેની નજર રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની બીજી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024 ફાઈનલ) ફાઈનલમાં ટાઈટલ પર રહેશે.