દિલ્હી : PM નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન, રાજપથ પર વિવિધ રાજ્યોના ટેબલોની ઝાંખી રજૂ કરાય
આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
જલીયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ મોટો હત્યાકાંડ પાલ-દઢવાવમાં થયેલ હત્યાકાંડમાં 1200 લોકોને હત્યા કરી એંગ્રેજોએ ફેંકી દીધા હતા
દેશના વીરને અંતિમ વિદાય આપવા જાણે આખું દિલ્હી ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું હતું..
ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે “વર્લ્ડ ફુડ ડે” નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં “ફુડ હીરો ઓફ ઇન્ડીયા”નો એવોર્ડ સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારને એનાયત કરવામાં આવ્યો છે
દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું.