અંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનીક માર્ગ નિર્માણ પામશે !
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂપિયા 2.42 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતુ.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યા માંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ ગામો હજુ પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે,પ્રાથમિક સુવિધા માટે વલખા મારતા ગ્રામજનોએ અંત્યેષ્ટી માટે પણ જીવના જોખમે કોતરના ધસમસતાં પાણી માંથી પસાર થઇ રહ્યા છે.
ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.
સંઘપ્રદેશ દમણમાં ચાલી રહેલા વિકાસના કામ દરમ્યાન પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે.