ગીર સોમનાથ : રૂ. 21માં કરેલી બિલ્વ પૂજા બાદ ભક્તોને પોસ્ટ મારફતે મળશે મહાદેવનો કૃપા પ્રસાદ...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી.
બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા આગામી તા. 30 જૂનથી પ્રારંભ થનાર છે
અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર માટે ‘હું પણ પાયાનો પિલર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે.
મહાશિવરાત્રી પર્વને લઇ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.
ભક્તિ અને આસ્થાના અનેરા પ્રતીક ધામરોડ ખોડિયાર મંદિરે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.