સાબરકાંઠા : ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તો માટે રબારી સમાજ દ્વારા વિસામો શરૂ કરાયો...
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિસામાં ખોલવામાં આવ્યા છે
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિસામાં ખોલવામાં આવ્યા છે
આજે શ્રાવણ મહિનો સમાપ્ત થયો છે અને ભાદરવી અમાસ છે. હિન્દુ સંસ્કૃતિમાં અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે
શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા
ગીર સોમનાથમાં પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગો એવા પ્રભુજીને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા હતા
સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજરોજ આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતુ.