ભરૂચ: આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ આજથી 3 દિવસ બંધ, સ્થાનિકોને ભારે હાલાકી
બ્રિજ બંધ થતા જંબુસર તરફ જતાં લોકોને ત્રણ-ત્રણ કિલોમીટર ચાલીને બ્રિજ પાર કરવો પડી રહ્યો છે. રસ્તો બંધ હોવાથી વાહનો એક છેડેથી આગળ જઈ શકતા નથી
બ્રિજ બંધ થતા જંબુસર તરફ જતાં લોકોને ત્રણ-ત્રણ કિલોમીટર ચાલીને બ્રિજ પાર કરવો પડી રહ્યો છે. રસ્તો બંધ હોવાથી વાહનો એક છેડેથી આગળ જઈ શકતા નથી
પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે
બ્રિજ બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહનવ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું
ભારે વાહનો માટે ઢાઢર નદી પરના બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે
આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાલમાં જ પાણીએ ભયજનક સપાટી પાર કરી હતી. જેને લઇ આમોદ તાલુકાના 7 જેટલા ગામો પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી