અંકલેશ્વર: સારંગપુર ગામે ચાલતું જુગારધામ ઝડપાયું, 6 જુગારીઓની ધરપકડ
સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પુણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જંબુસરમા ધામા નાંખ્યા હતા અને રૂપિયા 94.26 લાખના ડ્રગ્સ પ્રકરણમાં જંબુસરના એસ.ટી.બસ ડેપો વિસ્તારમાંથી 3 આરોપીનીઓની ધરપકડ કરી
વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છે, ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતો
હુમલો કરી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અંશને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંશનું મોત થયું હતું
સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
CCTV માં વેરહાઉસની પાછળની બારીનો કાચ તોડી બુકાનીધારી તસ્કરો અંદર પ્રવેશી 5 માં માળે મુકેલ પાઉડરના 4 કારબા કિંમત રૂપિયા 38.88 લાખની ચોરી કરી ગયા હતા.
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ. પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ જપ્ત કયો
મનોરંજન | સમાચાર,પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની પોલીસે દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. તેના પૂર્વ મેનેજર સલમાન અહેમદે તેની સામે કેસ દાખલ કર્યો