સુરતસુરત : હીરા ઉદ્યોગના રત્નકલાકારોની હડતાલનો બીજો દિવસ, પોતાની માંગણીઓ પર ડાયમંડ વર્કર અડગ બીજા દિવસે પણ હડતાલ યથાવત, રત્નકલાકારો પોતાની માંગણીને લઈને અડગ, ઢોલ પીટીને હડતાલનું કર્યું હતું એલાન, સરકાર પાસે કરી રાહતની માંગણી. By Connect Gujarat 31 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રત્નકલાકારોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ,ડાયમંડ વર્કર યુનિયની એકતા રેલીમાં મોટી સંખ્યામાં હીરા કામદાર જોડાયા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઢોલ પીટીને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું,અને કતારગામથી હીરા બાગ સુધી રત્નકલાકાર એકતા રેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકરો જોડાયા હતા. By Connect Gujarat Desk 30 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આર્થિક ભીંસમાં સપડાયેલા હીરા વેપારીઓની કફોડી હાલત,કે પી સંઘવી કંપની સામે વેપારીઓએ કર્યા ધરણા સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે, By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન,ઉદ્યોગની પરિસ્થિતમાં થયો સુધારો,રત્નકલાકારોને મળી રહી છે રોજગારી સુરતનો ડાયમંડ ઉદ્યોગ દિવાળી બાદ પુનઃ તેજી તરફ ગતિ પકડી રહ્યો હોવાનું નિવેદન એસોસિએશનના પ્રમુખે આપ્યું છે,તેઓના મત મુજબ રત્નકલાકારોને જરૂરી રોજગારી પણ મળી રહી હોવાનો દાવો તેઓએ કર્યો છે. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ, શહેર કોંગ્રેસે ડાયમંડ એસોસિએશનને પાઠવ્યું આવેદનપત્ર સુરત શહેરમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે રત્નકલાકારોને કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે, અને આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 22 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોપી રાઈટ મામલે સીલ થયેલી મશીનરીને છોડાવવા ડાયમંડ એસોસિએશનની બેઠક મળી... ડાયમંડ મશીનરી કોપી રાઈટ મામલે સુરત ડાયમંડ એસોસિએશન કાર્યાલય ખાતે સીલ થયેલ મશીનરીના માલિકોની બેઠક યોજાય હતી. By Connect Gujarat 23 May 2022Share Twitter Share Whatsapp LinkedIn