Connect Gujarat

You Searched For "Died"

ભાવનગર : કોર્પોરેશનના રોગજન્ય પાણી પીવાથી માતાએ દીકરી ગુમાવી, AAPએ મનપા પહોંચી માંગ્યો ખુલાસો

6 Aug 2022 6:22 AM GMT
ભાવનગર શહેરમાં આવેલ A ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ વાલ્મિકી વાસમાં રહેતા ચકુબેન ચૌહાણે પોતાની તાજી જન્મેલી દીકરી ગુમાવી હતી

ભાવનગર: પુસ્તકોના ગાંધી એવા મહેન્દ્રભાઈ મેઘાણીની ચીર વિદાઈ, સદીની વાંચનયાત્રાનો 'વિરામ'

4 Aug 2022 11:25 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં “ગ્રંથના ગાંધી”નું બિરુદ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ મેઘાણીનું નિધન થતાં સાહિત્ય ક્ષેત્રને ન પૂરી...

બોટાદ: ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત,લઠ્ઠાકાંડની આશંકા

25 July 2022 1:52 PM GMT
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી

અમરેલી : લમ્પી વાયરસના કારણે 15થી વધુ પશુના મોત, પશુપાલન વિભાગ સતર્ક થયું

20 July 2022 12:30 PM GMT
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.

વડોદરા : ઝાડા-ઉલટીના કારણે જેતલપુરની 20 વર્ષીય યુવતીનું મોત, સ્થાનિકોએ બોલાવ્યો કોર્પોરેશનનો "હુંરિયો"

18 July 2022 12:01 PM GMT
વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં ગત શનિવારે ઝાડા-ઉલટીના કારણે 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું.

ભારતના 'ફાધર ઓફ ઈન્ટરનેટ'નું મૃત્યુ, દેશની માહિતી ક્રાંતિમાં હતું મહત્વનું યોગદાન

11 July 2022 7:40 AM GMT
વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL)ના પૂર્વ ચેરમેન Brijendra Kumar Syngalનું શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના દરોદ ગામે દિવાલ ધરાશાયી થતાં યુવાનનું મોત

9 July 2022 7:33 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ ચોમાસાની શરૂઆત માંડ થઇ છે ત્યાં દુર્ઘટનાના અનેક બનાવો બની રહ્યાં છે.

ભરૂચ : સુથાર ટેકરા ખાતે રહેતી મહિલાનું વીજ કરંટ લાગતાં મોત, અન્ય એક યુવાન પણ દાઝ્યો...

12 Jun 2022 11:05 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં વહેલી સવારે મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જ્યાં પ્રથમ વરસાદમાં જ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો,

છોટાઉદેપુર : પરિણીત મહિલાએ ઘરકંકાસમાં બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા બચી ગઈ,બે દીકરીઓના મોત

10 Jun 2022 7:37 AM GMT
છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું .

વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સેવિકાનું રહસ્યમય રીતે મોત,પોલીસે શરૂ કરી તપાસ

22 May 2022 6:42 AM GMT
સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગુણાતીતાનંદના વિવાદાસ્પદ મૃત્યુ બાદ હવે ફરી એકવાર 82 વર્ષીય મહિલા સેવીકા મૃદુલાબેન જયેન્દ્રભાઇ શાહનું રહસ્યમયી રીતે...

વડોદરા : ચાંદોદના માધવાનંદ આશ્રમના મહંત બ્રહ્મલીન થતાં પાર્થિવ દેહને જળ સમાધિ અપાય...

20 May 2022 12:10 PM GMT
વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે,

સાબરકાંઠા : તલોદમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, બાળકો થયા માતા વિહોણા

15 May 2022 5:11 AM GMT
તલોદમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી છે. સંતાનમાં બે દીકરીઓ ધરાવતી માતાના અકાળે અવસાનથી અરેરાટી પ્રસરી ગઈ છે.
Share it