પીઢ તમિલ અભિનેતા રાજેશ વિલિયમ્સનું 75 વર્ષની વયે અવસાન, રજનીકાંતે પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો...
તમિલ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીઢ અભિનેતા રાજેશ (રાજેશ વિલિયમ્સ)નું આજે ગુરુવારે 75 વર્ષની વયે ચેન્નાઈમાં અવસાન થયું છે.
તમિલ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીઢ અભિનેતા રાજેશ (રાજેશ વિલિયમ્સ)નું આજે ગુરુવારે 75 વર્ષની વયે ચેન્નાઈમાં અવસાન થયું છે.
સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.
મુકુલ દેવના પરિવારમાં મોટા ભાઈ અભિનેતા રાહુલ દેવ, બહેન રશ્મિ કૌશલ અને ભત્રીજો સિદ્ધાંત દેવનો સમાવેશ થાય છે. મુકુલના લગ્ન શિલ્પા દેવ સાથે થયા હતા
ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ શિલ્પી સોસાયટી નજીક અન્નપૂર્ણા ફ્લેટની લિફ્ટમાં 6 વર્ષનો બાળક આવી જતા મોત નીપજ્યું હતું. `
વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં રસાયણયુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીના મોત નીપજ્યા હતા ત્યારે જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે
બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા.