ભરૂચ: ઝઘડિયાની સેન્ટ ગ્લોબિન કંપનીમાં કાચની સ્લાઈડ પડતા કામદારનું ગંભીર ઇજાના પગલે મોત
ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું
ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું
વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.
એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
તમિલ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીઢ અભિનેતા રાજેશ (રાજેશ વિલિયમ્સ)નું આજે ગુરુવારે 75 વર્ષની વયે ચેન્નાઈમાં અવસાન થયું છે.
સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.
મુકુલ દેવના પરિવારમાં મોટા ભાઈ અભિનેતા રાહુલ દેવ, બહેન રશ્મિ કૌશલ અને ભત્રીજો સિદ્ધાંત દેવનો સમાવેશ થાય છે. મુકુલના લગ્ન શિલ્પા દેવ સાથે થયા હતા
ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ શિલ્પી સોસાયટી નજીક અન્નપૂર્ણા ફ્લેટની લિફ્ટમાં 6 વર્ષનો બાળક આવી જતા મોત નીપજ્યું હતું. `