સુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક
સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,
સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો,
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6ના ભાજપના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાના મકાનની છત ધરાશાયી કાટમાળ નીચે દબાઈ જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
મેવાડ રાજવંશના રક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાન સિટી પેલેસ ખાતે અવસાન થયું. તેઓ ૮૧ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.
હોલિવૂડની દુનિયામાં પ્રખ્યાત અભિનેતા જીન હેકમેન અને તેની પત્ની બેટ્સી ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.