અંકલેશ્વર: નગર સેવકે ખાડામાં કેક કાપી જન્મદિવસની કરી ઉજવણી, ભાજપના વિકાસ પર કર્યો કટાક્ષ
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે.
ભરૂચના નેત્રંગમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખી રીતે વિરોધ કરાયો હતો
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે.
ચોમાસામાં બિસ્માર બનેલ ભરુચ જિલ્લાના માર્ગનું તકલાદી પેચવર્ક કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.