ભરૂચ: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એસોસિએશન-ગુજરાત દ્વારા ક્ષયના દર્દીઓને ન્યુટ્રીશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના માનસેરા ગામના લોકોએ પ્રશાસન પર મફત રાશન વહેંચતી વખતે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજમાં ગરીબ, મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું.
ભરૂચના નેત્રંગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા સંમેલન અને વાર્ષીક ઈનામ વિતરણ કાર્યક્રમ - ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું.
આમોદ નગરના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરી હતી.