દાહોદ: ક્રાઇમ બ્રાન્ચે વિવિધ જીલ્લામાં ચોરીના ગુનાને અંજામ આપનાર 2 આરોપીની કરી ધરપકડ
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી.
'બિપરજોય' વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે
રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ મુસીબત રૂપ બની ગયો છે.