PM મોદીએ દિવાળી પર 70 વર્ષથી વધુની ઉંમરના લોકોને આપી મફત સારવારની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે દેશના 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. જેમાં PM-JAY યોજનાનો વ્યાપ વધાર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે દેશના 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. જેમાં PM-JAY યોજનાનો વ્યાપ વધાર્યો છે.
ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે
ધનતેરસના દિવસથી દિવાળીની ઉજવણી શરૂ થાય છે. ધનતેરસનો તહેવાર આજે એટલે કે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસના દિવસે પૂજા દરમિયાન તેની કથાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને દિવાળીના તહેવારો સામે પગાર અને બોનસ મળતા પાલિકાના મુખ્ય અધિકારીને ફૂલહાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.
દુનિયામાં એવા ઘણા દેશો છે જે માત્ર પર્યટનથી સારી એવી કમાણી કરી રહ્યા છે. દર વર્ષે લાખો ભારતીયો અન્ય દેશોની મુલાકાતે જાય છે તેની મોટી કમાણી માટે આપણે ભારતીયોનો પણ મોટો આધાર છે. જેના કારણે અન્ય દેશોમાં પર્યટનથી સારી કમાણી થાય છે.
ભારતીય ઘરોમાં દિવાળી પર વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાની પરંપરા છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલાક સરળ નાસ્તાના નામ જણાવવા જઈ રહ્યા છીએ, જે ખાધા પછી મહેમાનો પણ તમારા વખાણ કરતા થાકશે નહીં.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11 હજાર દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ચાઇનીસ અને ઇલેટ્રીકલ દીવડા સામે અંકલેશ્વરમાં વરસાગત કારીગરીને જીવંત રાખવા કુંભાર પરિવાર મહામહેનત કરી રહ્યું છે.