Connect Gujarat

You Searched For "Diwali2022"

ભરૂચ: ભાજપ દ્વારા દિવાળીના પર્વ પર જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળું પાથરવાનો પ્રયાસ

24 Oct 2022 10:30 AM GMT
નાના બાળકોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે હેપ્પીનેસ કીટનું વિતરણ કરવાનુ આયોજન ભરૂચ જીલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

PM નરેન્દ્ર મોદીએ કારગીલમાં દેશના જવાનો સાથે ઉજવ્યુ દિવાળીનું પર્વ, કહ્યું સેનાના જવાનો જ મારો પરિવાર છે

24 Oct 2022 10:05 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ જમ્મુ કશ્મીરના કારગિલ ખાતે સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી

જામનગર : દિવાળી નિમિત્તે મૈત્રી લેડિઝ ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, રંગોળી પ્રદર્શનનું પણ આયોજન

24 Oct 2022 9:25 AM GMT
યુવતીઓએ ચિરોડી કલરમાંથી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવી પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા

દિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ સોજીનાં રસગુલ્લા

24 Oct 2022 9:09 AM GMT
અમાસનાં દિવસે દિવાળીની ઉજવણી અને માતા લક્ષ્મી અને ગણેશજી ની વિશેષ પૂજા કરવામાં આવે છે સાથે સાથે ગુજરાતીઓનાં નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે લોકો ઘરમાં...

વિશ્વના કયા દેશોમાં દિવાળી પર્વની ઉજવણી કરે છે, ત્યાં રોશનીનો તહેવાર ઉજવવાની અલગ અલગ રીતો

24 Oct 2022 8:38 AM GMT
આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.

દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ તહેવાર સાથે જોડાયેલી રસપ્રદ વાતો

24 Oct 2022 7:37 AM GMT
એક વર્ષની રાહ જોયા પછી, ફરી એકવાર આનંદનો તહેવાર એટલે કે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.

4 હજાર દીવા અને 5 ટન રેતીનો ઉપયોગ કરી, સુદર્શન પટનાયકે બનાવી માઁ કાલીની મૂર્તિ

24 Oct 2022 7:20 AM GMT
રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર રેતીમાથી માઁ કાલીની પ્રતિમા બનાવી છે. આ માટે તેણે હજારો દીવાનો ઉપયોગ કર્યો છે. તેણે માઁ કાલીની...

દિવાળી પાર્ટીમાં કેટરિના-વિકીના લુકએ ભેગું કર્યું, સોશિયલ મીડિયા પર રોયલ કપલના આઉટફિટ

24 Oct 2022 6:45 AM GMT
બોલિવૂડમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી માણવામાં આવી રહ્યો છે. સેલિબ્રિટીઓ પાર્ટીમાં હાજરી આપી રહ્યા છે, જેમાં તેઓ ઘણા અલગ-અલગ ટ્રેડિશનલ લુકમાં જોવા મળે...

અમદાવાદ : ભાજપ ડૉક્ટર સેલ દ્વારા કાંકરિયા ખાતે ધનવંતરી પૂજા યોજાય, સાંસદ રહ્યા ઉપસ્થિત

23 Oct 2022 1:23 PM GMT
ધનવંતરી પૂજનના પવિત્ર દિવસે ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ દ્વારા રાજ્યમાં 182 સ્થળે ધનવંતરી દેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે નાની દિવાળી : જાણી લો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ, રૂપ ચતુર્દશીનું મહત્વ...

23 Oct 2022 10:03 AM GMT
દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી આજે અયોધ્યા પધારશે

23 Oct 2022 8:28 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે.

રાજ્યમાં એકમાત્ર સાવર અને કુંડલા ગામ વચ્ચે દિવાળીના દિવસે જામે છે "ઇંગોરીયા યુધ્ધ"

22 Oct 2022 11:34 AM GMT
સાવરકુંડલામાં દિવાળીની થાય છે અનોખી રીતે ઉજવણી, સાવર અને કુંડલા ગામ વચ્ચે ઇંગોરીયા યુદ્ધની પરંપરા