ગુજરાત ભાવનગર : વૃદ્ધાશ્રમના વડીલો અને સૈનિક પરિવારો સાથે શિક્ષણમંત્રીએ કરી દિવાળી પર્વની ઉજવણી... ભાવનગરના ધારાસભ્ય અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દર વર્ષની માફક દિવાળી પર્વની ઉજવણી કરી હતી. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ દ્વારા દિવાળીના પર્વ પર જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળું પાથરવાનો પ્રયાસ નાના બાળકોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે હેપ્પીનેસ કીટનું વિતરણ કરવાનુ આયોજન ભરૂચ જીલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM નરેન્દ્ર મોદીએ કારગીલમાં દેશના જવાનો સાથે ઉજવ્યુ દિવાળીનું પર્વ, કહ્યું સેનાના જવાનો જ મારો પરિવાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ જમ્મુ કશ્મીરના કારગિલ ખાતે સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : દિવાળી નિમિત્તે મૈત્રી લેડિઝ ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, રંગોળી પ્રદર્શનનું પણ આયોજન યુવતીઓએ ચિરોડી કલરમાંથી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવી પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા વિશ્વના કયા દેશોમાં દિવાળી પર્વની ઉજવણી કરે છે, ત્યાં રોશનીનો તહેવાર ઉજવવાની અલગ અલગ રીતો આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Diwali Celebration દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ તહેવાર સાથે જોડાયેલી રસપ્રદ વાતો એક વર્ષની રાહ જોયા પછી, ફરી એકવાર આનંદનો તહેવાર એટલે કે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 4 હજાર દીવા અને 5 ટન રેતીનો ઉપયોગ કરી, સુદર્શન પટનાયકે બનાવી માઁ કાલીની મૂર્તિ રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર રેતીમાથી માઁ કાલીની પ્રતિમા બનાવી છે. આ માટે તેણે હજારો દીવાનો ઉપયોગ કર્યો છે. તેણે માઁ કાલીની મૂર્તિની તસવીરો પણ ટ્વીટ કરી છે. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન દિવાળી પાર્ટીમાં કેટરિના-વિકીના લુકએ ભેગું કર્યું, સોશિયલ મીડિયા પર રોયલ કપલના આઉટફિટ બોલિવૂડમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી માણવામાં આવી રહ્યો છે. સેલિબ્રિટીઓ પાર્ટીમાં હાજરી આપી રહ્યા છે, જેમાં તેઓ ઘણા અલગ-અલગ ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Kali Chaudas આજે નાની દિવાળી : જાણી લો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ, રૂપ ચતુર્દશીનું મહત્વ... દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. By Connect Gujarat 23 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn