પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ-હત્યાની ઘટનાના પડઘા વડોદરામાં, SSGના તબીબોની હડતાલ
પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યાની ઘટના થી તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યાની ઘટના થી તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પ્ટિલનો મહિલા દર્દીને કડવો અનુભવ થયો હતો. દર્દીના પતિએ તબીબની બેદરકારીથી તેમના પત્નીની બન્ને કિડની ફેલ થઇ હોવાનો આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.
મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યાં ન હતાં.
જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે વરિષ્ઠ ડાયાબિટોલોજીસ્ટની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું છે.
સુરતના અમરોલી ખાતે રહેતાં શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમિષા સાથે થયાં હતાં. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતાં તે તેના પિયરે આવી હતી.
પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને "ફ્રેન્ડ્સ" સ્ટાર મેથ્યુ પેરી ઓક્ટોબરમાં તેના ઘરે બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.