ભરૂચ ભરૂચ: આવતીકાલે પાંચ વિધાનસભા બેઠક પર યોજાશે મતદાન પ્રક્રિયા, વહીવટી તંત્ર સજ્જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે By Connect Gujarat 30 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં કલેકટરે સહપરિવાર ભાગ લીધો, SP ડો.લીના પાટીલ પણ ગરબે ઘુમ્યા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી અંહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર તુષાર સુમેરા પરિવાર સાથે જોડાયા હતા By Connect Gujarat 28 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાય, દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો... ભરૂચની જે.પી.કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભરૂચ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. By Connect Gujarat 18 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિવસની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિનની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત By Connect Gujarat 19 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોરોનાકાળમાં ધંધામાં ખોટ જતા સંચાલકે શરૂ કર્યું ડ્રગ્સનું ઉત્પાદન, ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાવવાના મામલામાં જુઓ પોલીસના ખુલાસા ભરૂચના પાનોલી જીઆઇડીસીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી કંપની ઝડપાવવાના મામલામાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે By Connect Gujarat 17 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શું છે E-FIR..?, પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓને અવગત કરાયા ભરૂચ જિલ્લાને એમિટી શાળાના વિધાર્થીઓને ઈ-એફ.આઈ.આર વિશે માર્ગદર્શન આપવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન, લોક દરબાર પણ યોજાયો... ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 17 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn