મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડ રૂા.ના ડ્રગ્સ સાથે ત્રણ માફિયા ઝડપાયાં
ગુજરાત એટીએસની ટીમે મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કીલો હેરોઇન સાથે ત્રણ ડ્રગ્સ માફિયાઓને દબોચી લીધાં છે..
ગુજરાત એટીએસની ટીમે મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કીલો હેરોઇન સાથે ત્રણ ડ્રગ્સ માફિયાઓને દબોચી લીધાં છે..
લોકડાઉનના સમયે ધંધામાં આર્થિક મંદી અને ઉપરથી એમડી ડ્રગ્સની લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો
ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે એક શખસની પોલીસે ધરપકડ કરી છે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી બારેજા તરફ જેતલપુર ગામ નજીકથી લઇ જવાતા MD ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ