ભાવનગર : નવાબંદર રોડ પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
નવાબંદર રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનું ઘટના સ્થળે મોત 108 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
નવાબંદર રોડ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનું ઘટના સ્થળે મોત 108 સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
બે મોટર સાઇકલ, કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક સવાર બે વ્યક્તિઓના મોત નીપજયા