ભરૂચ: નગર સેવા સદન દ્વારા વિવિધ વોર્ડમાં રેશનકાર્ડ E-KYC કેમ્પનું કરાયુ આયોજન
રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર 8, 9,10 અને 11ના રેશનકાર્ડ EKYC કેમ્પનું લાલબજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું