Connect Gujarat

You Searched For "Eating"

શું તમે પણ ફળની છાલને નકામી ગણીને ફેંકી દો, તો જાણો ફળને છોલ્યા વગર ખાવાના ફાયદા.

18 Nov 2023 6:16 AM GMT
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ડોક્ટરો પણ આપણને ફળ ખાવાની સલાહ આપે છે.

દિવાળીના તહેવારમાં મીઠાઈઓ ખાવાથી જો વધી જાય બ્લડસુગર તો આ રીતે કંટ્રોલ કરજો, રહેશો એકદમ સ્વસ્થ...

10 Nov 2023 11:06 AM GMT
દિવાળી માત્ર રોશની અને ફટાકડાનો જ તહેવાર નથી પરંતુ આ તહેવાર સાથે ઘણી મીઠાઈઓ અને પકવાન પણ સાથે લાવે છે.

શું તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી છે? તો આ ખાવાનું શરૂ કરી દો, શરીર માટે વરદાનરૂપ છે આ ફૂડ....

4 Nov 2023 10:08 AM GMT
શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. આ સાથે જ આપણે ઋતુ પ્રમાણે આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવો આવશ્યક છે.

હાર્ટના દર્દીઓએ આ 5 ચીજો ખાવાનું ટાળવું જોઈએ, હદય રહેશે એકદમ હેલ્ધી.....

19 Oct 2023 11:31 AM GMT
રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ નાની વયના યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે.

ખોટા સમયે જમવાથી સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન, જાણો જમવાનો પરફેક્ટ ટાઇમિંગ...

17 Oct 2023 10:07 AM GMT
જો તમે યોગ્ય સમયે ખોરાક ન ખાતા હોવ તો પણ તે તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આ વાત 100 ટકા સાચી છે.

સાદા પૌઆ તો તમે ખાધા જ હશે પણ આ છે પોષણથી ભરપૂર પૌઆ, નાસ્તા માટે છે એકદમ બેસ્ટ, નોંધી લો રેસેપી.....

27 Sep 2023 12:22 PM GMT
નાસ્તામાં પૌઆ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. એક્સપર્ટ પણ સવારમાં પૌઆ ખાવાની સલાહ આપતા હોય છે.

આંબલી પેટના દુખાવાને કરશે 5 મિનિટમાં ગાયબ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત....

5 Sep 2023 8:47 AM GMT
ઘણી વાર ભોજનમાં ફેરફાર થઈ જાય તો પેટમાં દુખવાની સમસ્યા ઉદભવે છે. જેના કારણે અપચા જેવી પણ તકલીફ થાય છે.

ભૂલથી પણ આ ફળ ખાધા પછી પાણી ના પીતા, નહિતર થઈ જશે મોટું નુકશાન....

3 Sep 2023 11:12 AM GMT
ફળએ પોષકતત્વોનો ભંડાર છે. ફળ ખાવાએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ફળ અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.

એવોકાડો છે અમૃત સમાન, અનેક પોષકતત્વોથી છે ભરપૂર, ખાવાથી હદય રહેશે એકદમ સ્વસ્થ….

2 Sep 2023 7:24 AM GMT
એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે કેટલાય વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.

મખાના પુરૂષો માટે છે ફાયદાકારક, તે હૃદયને પણ રાખે છે સ્વસ્થ..!

31 Aug 2023 10:32 AM GMT
મખાના સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થાય છે. આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, ખનિજ, ફોસ્ફરસ, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા આવશ્યક પોષક તત્વો તેમાં...

જાણો, ફળો ખાતા સમયે કઈ બાબતોનું રાખવામા આવે છે ધ્યાન, નહિતર આવી શકે છે ગંભીર પરિણામ

23 Aug 2023 10:27 AM GMT
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે.