સાદા પૌઆ તો તમે ખાધા જ હશે પણ આ છે પોષણથી ભરપૂર પૌઆ, નાસ્તા માટે છે એકદમ બેસ્ટ, નોંધી લો રેસેપી.....
નાસ્તામાં પૌઆ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. એક્સપર્ટ પણ સવારમાં પૌઆ ખાવાની સલાહ આપતા હોય છે.
નાસ્તામાં પૌઆ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. એક્સપર્ટ પણ સવારમાં પૌઆ ખાવાની સલાહ આપતા હોય છે.
ઘણી વાર ભોજનમાં ફેરફાર થઈ જાય તો પેટમાં દુખવાની સમસ્યા ઉદભવે છે. જેના કારણે અપચા જેવી પણ તકલીફ થાય છે.
ફળએ પોષકતત્વોનો ભંડાર છે. ફળ ખાવાએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ફળ અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.
એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે કેટલાય વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે.
ફાયબર શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ ખૂબ જ જરૂરી હોય છે. ફાયબરમાં મોટું અનાજ અને રેશાદાર ફળ આવે છે.