ભરૂચ: 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિની પરીક્ષા આપી, શિક્ષણ વિભાગ દ્વારા કરાયુ સુચારુ આયોજન
ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
ઉનાળાની શરૂઆતથી ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. '
ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે.
શિક્ષણ અધિકારીની કચેરી અને કિરણ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કોલેજ ખાતે સી.પી.આર.કેમ્પનું આયોજન શિક્ષકો માટે કરવામાં આવ્યું હતું
પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે
ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.