ભરૂચ : અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...
અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભરૂચના દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે કરવામાં આવી હતી. જેમાં મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ હતું.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પ્રોબેશન અધિકારીના હસ્તે મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વરના અંબિકા ઓટોમોબાઇલના માલિક જૈનિસ મોદી દ્વારા અંકલેશ્વરના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું