સલમાન ખાને ફેન્સને આપી 'ઈદી', બોલિવૂડ સ્ટારની ફિલ્મ 'સિકદંર' 2025માં ઈદના દિવસે રિલીઝ થશે.
પવિત્ર રમઝાન માસ પૂરો થયા બાદ હવે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમુદાય માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે.
આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ
ઈદએ મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે. આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે, તમે તમારા પ્રિયજનોના મોંમાં મીઠાઈ મિક્સ કરીને શીરમલની રોટલી બનાવી શકો છો.
આજરોજ રમઝાન ઈદના પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.