સુરત : પૂર્વ બેઠક ઉપર AAPના ઉમેદવારનું ભાજપે અપહરણ કરી ગોંધી રાખ્યા : ગોપાલ ઇટાલીયા
સુરત પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ ઘરે પરત ન ફર્યા
સુરત પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ ઘરે પરત ન ફર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જામનગર વિધાનસભા 78 ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે.
સુરતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે
અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પદના ઉમેદવાર નારાજ, મગન પટેલ સહિત 200થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા
સયાજીગંજ બેઠકથી AAPના ઉમેદવારે ભાતું નામાંકન, ડિપોઝીટનું પરચુરણ લઇને ફોર્મ ભરવા માટે પહોંચ્યા
તમામ ઉમેદવારોએ બીજા તબક્કામાં ઉમેદવારી નોંધાવી, ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ રજુ કર્યું નામાંકન
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ જામનગર ભાજપ વિધાનસભા બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ ગાયત્રી હવન યોજી મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત કરી હતી.
સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-ભાવનગરના કાર્યકરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.