અંકલેશ્વર: ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, સહયોગ પેનલને આંચકો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું ભભરાવીને મોટો ટોણો માર્યો છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે લગભગ 2.30 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થયા હતા.
રિવાબના પતિ અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જામનગર નોર્થ સીટ પરથી ચૂંટણી જીતીને પોતાના પ્રથમ પ્રયાસમાં જ ધારાસભ્ય બનેલા રીવાબા જાડેજા માટે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે.